સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારી અભિનેત્રીઓમાંથી એક શ્રદ્ધા કપૂર પણ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની વાત કરીએ તો શ્રદ્ધા કપૂરે મોટાભાગના કલાકારોને પાછળ મૂકી દીધા છે. તે સિનેજગતમાં ખૂબ વધુ ફોલો થનાર અભિનેત્રી બની ગઈ છે.