પોતાની બોલ્ડ તસવીરોના કારણે પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી સની લિયોની કોઇને કોઇ કારણ સાથે સમાચારામાં રહેવાનું કારણ શોધી લે છે. હાલ તે પોતાના ઘરમાં પરિવાર સાથે ક્વોલિટી સમય વ્યતિત કરી રહી છે.


પણ તેમ છતાં સની પોતાની બોલ્ડ અદાઓ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાના ફેન્સને ખુશ કરતી કહે છે . હાલ સનીએ એક બિકની ફોટો શેર કર્યો છે જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.


સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બોલ્ડ બિકની ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તે સ્ટ્રાઇપ્ડ બિકિની પહેરીને બેડ પર સુઇ રહી છે. અને ફોટોશૂટ કરાવી રહી છે. સની લિયોનીના આ બોલ્ડ અવતારને જોઇને ફેન્સ તેના દિવાના થઇ રહ્યા છે. (Photo Credit- sunnyleone/Instagram)