ભાવનગરમાં 3 માળનું મકાન પડ્યું, ભાગદોડમચી ગઇ!! | Building Collapsed In Bhavnagar |

ભાવનગરમાં 3 માળનું મકાન પડ્યું, ભાગદોડમચી ગઇ!! | Building Collapsed In Bhavnagar

ભાવનગરની ભાદેવાની શેરીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, દુર્ઘટનામાં એકનું મોત, 4 લોકો દટાયા

ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી હતી. ઈમારતના કાટમાળમાં ચાર વ્યકિત દટાયા ફાયર જવાનોએ રેસક્યૂ હાથ ધર્યું હતું જ્યારે ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

A building collapsed in Bhavnagar, one dead and four people injured, presumably due to an old building.

#Buildingcollapsed #Bhavnagar

Please don’t Forget to Like, Share & Subscribe @The Loksatta

► Facebook: https://www.facebook.com/LoksattaJansatta/

► Twitter: https://twitter.com/LoksataJansatta

► Instagram: https://www.instagram.com/LoksattaJansatta/

► LinkedIn : https://www.linkedin.com/company/loksatta-jansatta/

► Youtube: https://www.youtube.com/c/TheLoksatta

► Website: https://www.loksattanews.co.in

► Advertisements e-mail us at: theloksatta@gmail.com

#theloksatta #loksattajansatta #breakingnews #trendingnews #newsoftheday #todaysnews #latestUpdate #latestnews #news #Buildingcollapsed #Bhavnagar

રાષ્ટ્રીય વીડિયો
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution