Coal shortage : The supply will be cut off in the afternoon in these 6 districts | Gujarat | UGVCL
ગુજરાતમાં વીજસંકટ! આ 6 જિલ્લામાં બપોરે સપ્લાય બંધ કરાશે! |
ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ | UGVCL દ્વારા તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જ્યાં સુધી રાજ્યમાં કોલસાની અછત પૂર્ણ નહિ થાય ત્યાં સુધી વીજકાપ યથાવત રહેશે. વીજકાપના પગલે છ જિલ્લાના ગામડાઓને અસર થશે. | તહેવારોની મૌસમની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ગમે ત્યારે વીજ સંકટ સર્જાઈ શકે છે. ગુજરાતમાં 20 વર્ષ બાદ પહેલીવાર વીજ સંકટ સર્જાય તેવી શકયતા વર્તાઈ રહી છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉત્તર ગુજરાતના સરપંચોને જાણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોલસાની અછતને પગલે બપોરે વીજ કાપ રહેશે. |
#gujarat #vijsankat #electricity #bijali #UGVCL
Please don’t Forget to Like, Share & Subscribe @The Loksatta