Four-legged family! See why these people are doing this? | Turkish Family that Walks on All Fours
ચાર પગે ચાલતો પરિવાર! જૂઓ કેમ આવું કરીરહ્યાં છે આ લોકો? | Turkish Family that Walks on All Fours
જાનવરોની જેમ ચાર પગે ચાલે છે આ પરિવાર, કારણ જાણીને હચમચી જશો
તુર્કીમાં રહેતો એક પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર છે. શરૂઆતમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો તેનું કારણ સમજી શક્યા નહતા. વૈજ્ઞાનિકોએ તેને Backward Evolution એટલે કે પાછળ થતો વ્યક્તિગત વિકાસનું નામ આપ્યું હતું. પરંતુ હવે આ મામલો સમજમાં આવી ગયો છે. આ પરિવાર તુર્કીના એક નાનકડા ગામમાં રહે છે અને તેને જોઈને એવું લાગે છે કે જાણે હજારો વર્ષના માનવ સભ્યતાના વિકાસની તેના પર કોઈ અસર થઈ નથી.
Video This Turkish Family Walk On All Four Lags Know The Reason