આ દૂર્ઘટના પછી હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ હતી, જેમા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 14 અધિકારીઓ સવાર હતા | ભયાનક રીતે સળગી ગયેલી હાલતમાં 4 મૃતદેહો ઘટના સ્થળેથી મળ્યા છે! રાવત ગંભીર, 14માંથી 11નાં મોત! | ગંભીર રીતે ઘવાયેલાં બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે, તેમની સ્થિતિ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી! | દુર્ઘટનાના વિઝ્યુઅલ પ્રકાશમાં આવ્યો છે, તેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે!!
#bipinravat
Please Don't Forget to Like, Share & Subscribe @The Loksatta