The atmosphere in Gujarat today suddenly showed a mood! | Weather Update | Winter |
The atmosphere in Gujarat today suddenly showed a mood!! | Weather Update | Winter |
ગુજરાતમાં વાતાવરણે આજે એકાએક મિજાજ દેખાડ્યો! આ જિલ્લામાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો |
પાટણ જિલ્લામાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સમગ્ર જિલ્લામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધેરાયા છે. જેના કારણે જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જગતના તાત પર ચિતાના વાદળો ઘેરાયા છે. |