The Loksattaના પરિવારજનો જેવા Subscribers નહીં, પણ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ । Happy New Year ।

The Loksattaના પરિવારજનો જેવા Subscribers નહીં, પણ મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ । સાલ મુબારક । Happy New Year

આપનાથી રોશન છીએ અમે...

આપનાથી અડીખમ છીએ અમે...

સત્યને આપના સુધી પહોંચાડીયે છીએ અમે...

દિવાળી એટલે હર્ષ ઉલ્હાસનો તહેવાર, જીવનમાં ખુશીઓનો ઉત્સવ. પ્રકાશનું આ પર્વ The Loksattaના પરિવાર જેવા Subscribersના જીવનમાં અંધકારનો નાશ કરી ઉજાસ પથારી દે એવી અંતઃકરણથી ઈશ્વરને પ્રાર્થના. આશા છે આપ સૌ આ મુશ્કેલીભર્યા સમયમાં સંયમ રાખી safe દિવાળી ઉજવશો.

10 ફેબ્રુઆરી, 2019થી અવિરત The Loksattaનો દીવો ઝળહળે છે...

The Loksatta તેમનાં સબ્સસ્ક્રાઇબર્સ, ફોલોઅર્સ નહીં, પણ મિત્રોને રોશનીના આ તહેવારમાં ખુબ બધી શુભકામનાઓ આપે છે...

Happy Diwali, Happy New Year


ભારત વીડિયો
© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution