What did Bharat Singh reveal after making a controversial statement about alcohol ban?
What did Bharat Singh reveal after making a controversial statement about the alcohol ban?
'ઠંડી છે પણ હાલ ગુજરાતમાં મનાઇ છે તો વ્યવસ્થા નહી થઇ શકે' ભરતસિંહે આ નિવેદન બાદ કરી સ્પષ્ટતા
અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહ સોલંકીએ આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટશે તેવો ઇશારો કર્યો હતો, જોકે હવે તેમણે નિવેદન બાદ પોતાનો બચાવ કરતા તેમણે સ્પષ્ટતા કરી છે.
"It is cold but if it is banned in Gujarat now, no arrangement can be made," Bharatsinh Solanki clarified after this statement.