1960 ના દાયકામાં ભારતના કોલકાતા (તે પછી કલકત્તા) થી ઈંગ્લેંડના લંડન જતી હતી. ડબલ ડેકર બસને આલ્બર્ટ તરીકે ઓળખવામાં આવતી હતી અને તેના દ્વારા આવરી લેવામાં આવતી સફરોને આલ્બર્ટ ટૂર્સ કહેવામાં આવતી હતી. રસપ્રદ વાત એ છે કે આ દુનિયાનો સૌથી લાંબો બસ રસ્તો હતો અને લંડન અને કોલકાતા વચ્ચેની આ તરફની મુસાફરી £ 145 (લગભગ 5 13518) થશે, જે તે દિવસોમાં નિ શંકપણે એક મોટી રકમ હતી. એતિહાસિક બસની દુર્લભ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ફરી રહી છે અને નેટીઝન તેમને પ્રેમ કરી રહ્યા છે. 


70 ના દાયકામાં બસ સેવાઓ કલકાત્તાથી લંડન સુધી ચાલતી હતી. ભાગ્યે જ હવે કોઈ માને છે કે, બસ દ્વારા આટલી લાંબી યાત્રા કરવામાં આવતી હતી,પરંતુ આ સાચું છે. તે સિડનીની આલ્બર્ટ ટૂર અને ટ્રાવેલ્સ કંપની દ્વારા સંચાલિત બસ હતી.આ બસ સેવા લગભગ 1973 સુધી ચાલુ રહી હતી, જે બાદ બંધ કરવામાં આવી હતી. આ બસનું રૂટ પણ ખૂબ જ રસપ્રદ હતું. 


70 ના દાયકામાં કલકાત્તાથી લંડન સેવા આપતી આલ્બર્ટ બસ આ બસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હતા. બસ કલકાત્તાથી શરૂ થથી હતી. જે બાદ નવી દિલ્હી, કાબુલ, તેહરાન, ઇસ્તાંબુલ થઇને લંડન પહોંચતી હતી. લંડનથી પરત ફરતી વખતે આ બસ આ જ રૂટથી પરત કલકાત્તા ફરતી હતી. આ બસનો કાર્યક્રમ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે, તેમાં 45 દિવસનો સમય લાગતો હતો, પણ આ બસની યાત્રા લોકોને ખુબ જ આરામદાયક લાગતી હતી. 


ઉદાહરણ તરીકે, જો રસ્તામાં ક્યાંક પ્રખ્યાત ફરવા લાયક સ્થળ આવે, તો બસ ત્યા રોકાઇ જાય અને અને પ્રવાસીઓને તે સ્થળ પર ફરવાની તક મળતી હતી. આ બસમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હતા. બસ કલકાત્તાથી શરૂ થથી હતી. જે બાદ નવી દિલ્હી, કાબુલ, તેહરાન, ઇસ્તાંબુલ થઇને લંડન પહોંચતી હતી. લંડનથી પરત ફરતી વખતે આ બસ આ જ રૂટથી પરત કલકાત્તા ફરતી હતી. 


આ બસનો કાર્યક્રમ એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે, તેમાં 45 દિવસનો સમય લાગતો હતો, પણ આ બસની યાત્રા લોકોને ખુબ જ આરામદાયક લાગતી હતી. ઉદાહરણ તરીકે, જો રસ્તામાં ક્યાંક પ્રખ્યાત ફરવા લાયક સ્થળ આવે, તો બસ ત્યા રોકાઇ જાય અને અને પ્રવાસીઓને તે સ્થળ પર ફરવાની તક મળતી હતી. આ બસ સર્વિસ 1972 માં કલકાત્તાથી લંડન માટે 145 પાઉન્ડ લેતી હતી, પરંતુ તે પછી ભાડું વધ્યું, પરંતુ આ ભાડામાં બસનું ભાડુ, ભોજન, નાસ્તો અને રસ્તામાં હોટલોમાં રોકાવાની સગવડ નો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તે કલકાત્તામાં અલગ અલગ સ્થાનેથી લોકોને પીકપ કરતી હતી અને આ બસ ડબલ ડેકર હતી.આ બસને લોકો આલ્બર્ટ બસ તરીકે ઓળખતા હતા.  (picture credit:twitter)