મુંબઇ-
સિદ્ધાર્થ શુક્લનો અંતિમ સંસ્કાર હવેથી કયારેક થવાનો છે. સિદ્ધાર્થનું ગુરુવારે હાર્ટ એટેકને કારણે અવસાન થયું. તેમનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.તેમના અંતિમ સંસ્કાર  ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે.જ્યાં તેના માતા અને ખાસ મિત્ર શહેનાઝ ગીલ પહોંચી હતી...શહેનાઝ અહીં પહોંચતા જ ચો-ધાર આંસુએ રડતી જોવા મળી હતી..ખૂબ જ દુખી દેખાતી શહેનાહ સિદ્ધાર્થના અંતિમ દર્શન કરવા માટે શ્મશાન આવી હતી.