કોરોના વૈશ્વિક મહામારીમાં કાળઝાળ ગરમી બાદ સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયું છે. અને ચોમાસાની સાથે જ ઘણી બધી બીમારીઓ પણ આવતી હોઈ છે. જેમકે ઇન્ફેક્શન, કોલેરા, ટાઈફોડ, ડાયેરિયા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે.