ચીને ભારતીય જવાનો પર કરેલા હુમલાના વિરોધમાં ઘાટકોપરમાં મનસેના કાર્યકર્તાઓએ ચીનના પ્રમુખ શી જિનપિંગના પૂતળાને ફાંસી આપવા સાથે તેમના પોસ્ટરને ચપ્પલનો હાર પહેરાવી અને કાળી શાહી રેડીને રોષ વ્યકત કર્યો હતો.