ચોમાસાનું આગમન થતાની સાથે જ વરસાદે કાળ રૂપ ધારણ કર્યું છે. તેમજ ગુજરાતમાં આ અઠવાડિયાની આગાહી કહેવામાં આવી હતી અને એવી જ રીતે વરસાદની શરૂઆત થી ચુકી છે અને લોકોએ ઠંડકનો અનુભવ કર્યો છે .