લોકસત્તા ડેસ્ક-

આઈસીડબ્લ્યુ 2020 રેમ્પ વોકમાં મોડેલોએ પોતાનો જાદુ પાર્થયો હતો. અહીં ગૌરવ ગુપ્તાના સંગ્રહનું નામ હતું "નામ ઇઝ લવ" 


ગૌરવ ગુપ્તાના સંગ્રહને પ્રસ્તુત કરવા માટે વિદેશી મોડેલોએ રેમ્પ વોક કર્યુ. ડિઝાઇનર ડ્રેસજની સાથે જ્વેલરી પણ ખૂબ જ આકર્ષક લાગતી હતી.આ સાથે સુનીત વર્માએ પોતાનો પરંપરાગત સંગ્રહ રજૂ કર્યો, જેમાં મોટાભાગના હળવા રંગો જોવા મળ્યા હતા.