મોદીના પ્રખર વિરોધી કહેવાતાં આ કોંગ્રેસી નેતા હવે ભાજપનો ખેંસ પહેરશે!?

Congress Leader Dhirubhai Gajera Likely To Join BJP Savani VS Gajera Strategy Of BJP

ભાજપમાં પાટીદાર કાર્ડ:કોંગ્રેસના નેતા ધીરુભાઈ ગજેરા ભાજપનો ખેસ ધારણ કરી શકે, સવાણી VS ગજેરાની ભાજપની રણનીતિ હોઈ શકે

#DhiruGajeraRejoinsBJP #GujaratBJP #GujaratCongress

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાને હજુ તો ઘણો લાંબો સમય છે, પરંતુ અત્યારથી રાજકીય પક્ષોની અંદરોઅંદર બદલીની તૈયારીઓ શરૂ થવા લાગે છે. નાના-મોટા નેતાઓ પોતાની જગ્યા શોધીને ફરી એક વખત પોતાના મનગમતા પક્ષ તરફ દોટ મૂકી રહ્યા છે, જ્યાં જેનું રાજકીય ભવિષ્ય ઊજળું દેખાઈ રહ્યું છે ત્યાં આગળ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. સુરતના રાજકારણમાં પણ મોટી હલચલ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પાટીદાર સમાજની નારાજગી દૂર કરવામાં ભાજપ સફળ થઈ શકે

ધીરુ ગજેરા ગુજરાતના રાજકારણમાં એક મોટું નામ ધરાવે છે. ભાજપ છોડીને તેઓ કોંગ્રેસમાં ગયા હતા. નિકટનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ધીરુ ગજેરા ફરી એક વખત ભાજપમાં આવી રહ્યા છે. ધીરુ ગજેરા ભાજપમાં આવે તો એ એક રાજકીય રીતે જોઈએ તો ખૂબ મોટી હિલચાલ માની શકાય છે. પાટીદાર સમાજમાં ગજેરા પરિવારનું ખૂબ મોટું નામ છે. વરાછા વિસ્તારમાં પાટીદાર સમાજની નારાજગીને કંઈક અંશે ઓછી કરવામાં ભાજપને સફળતા મળી

#news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta #trandingnews