ભિલોડા ગામના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરાયું
10, જુલાઈ 2020 594   |  

ભીલોડા,અરવલ્લી 

ભિલોડા ખાતે ગામ યુવા સેવક ના ઉપક્રમે “વૃક્ષો વાવો વરસાદ લાવો” ના સૂત્ર સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભિલોડા ગ્રામ પંચાયતના વર્તમાન અને માજી સરપંચો, તલાટીકમ મંત્રી, માજી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ અને નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution