અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલ કોરોના સંક્રમિત

દિલ્હી-

હાલમાં જ દિલ્હીમાં મળેલી રાજયસભાની કમિટીની એક બેઠકમાં હાજર રહેલા અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જેના કારણે આ બેઠકમાં હાજર રહેલા રાજકોટના પીઢ અગ્રણી તથા સાંસદ અભયભાઇ ભારદ્વાજ સહિતના 10 સાંસદોને સાવચેત રહેવા રાજયસભા સચિવાલય તરફથી સંદેશો મળ્યો છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution