24, ઓક્ટોબર 2020
નવી દિલ્હી
સિંગર નેહા કક્કર ટૂંક સમયમાં લગ્નના તાંતણે બંધાવા જઈ રહી છે. નેહા દા લગ્ન આજકાલ ચર્ચામાં છે. તેમના લગ્નના પૂર્વ લગ્ન કાર્યો શરૂ થઈ ગયા છે. નેહાની હળદર-મહેંદી થઈ ગઈ છે. નેહાએ હવે તેની મહેંદી સમારોહના ફોટા શેર કર્યા છે. ફોટામાં બંને એક સાથે ખૂબ જ સુંદર અને ખુશ લાગે છે.
ફોટાઓ શેર કરતી વખતે, નેહાએ લખ્યું - મેહંદી લાગાઉંગી સજના રોહનપ્રીત તેરે નામ કી નેહા અને રોહને મહેંદી માટે લીલો રંગ પસંદ કર્યો હતો.જુઓ કેટલાક ફોટોઝ.....