જમ્મૂ-કાશ્મીરમાં ધરા ધ્રૂજી, ૩.૦ની તીવ્રતાનો ભૂકંપ
24, જુલાઈ 2020

જમ્મૂ-કાશ્મીર-

જમ્મૂ-કાશ્મીરમાં આજે વહેલી સવારે ૫.૧૧ કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ ૩.૦ની હતી. ભૂકંપ પૂર્વી કટરા, જમ્મૂ-કાશ્મીર વિસ્તારમાં આવ્યો હતો.

રિક્ટેર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૦ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવારે ૫.૧૧ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. જાેકે, જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution