જયપુર-

પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં પત્નીએ પોતાના પતિની સોપારી આપી હત્યા કરાવી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પાંચ મહિના બાદ પતિની હત્યા થયાનો ખુલાસો થયો છે. એવી પણ માહિતી મળી છે કે આરોપી મહિલાને તેના જેઠ સાથે આડા સંબંધ હતા. આ કેસમાં પોલીસે આરોપી પત્ની, જેઠ (મૃતકના મોટાભાઈ) અને ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની અટકાયત કરી લીધી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજીવ પચારે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતનો ખુલસો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે પત્નીએ પતિની હત્યા કરીને તેને કોરોનાથી મોતમાં ખપાવી દીધું હતું. જે બાદમાં તમામ ઉત્તરક્રીય પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ પતિના નામે રહેલી સંપત્તિ મેળવવા માટે પત્નીએ એક એવી ભૂલ કરી કે તેનો ભાંડો ફૂટી ગયો હતો. જયપુરઃ પાડોશી રાજ્ય રાજસ્થાનના ઉદયપુરમાં પત્નીએ પોતાના પતિની સોપારી આપી હત્યા કરાવી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પાંચ મહિના બાદ પતિની હત્યા થયાનો ખુલાસો થયો છે. એવી પણ માહિતી મળી છે કે આરોપી મહિલાને તેના જેઠ સાથે આડા સંબંધ હતા. આ કેસમાં પોલીસે આરોપી પત્ની, જેઠ (મૃતકના મોટાભાઈ) અને ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની અટકાયત કરી લીધી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજીવ પચારે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતનો ખુલસો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે પત્નીએ પતિની હત્યા કરીને તેને કોરોનાથી મોતમાં ખપાવી દીધું હતું. જે બાદમાં તમામ ઉત્તરક્રીય પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ પતિના નામે રહેલી સંપત્તિ મેળવવા માટે પત્નીએ એક એવી ભૂલ કરી કે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

જયપુરઃ પાડોશી રાજ્ય રાજસ્થાન ના ઉદયપુરમાં પત્નીએ પોતાના પતિ ની સોપારી આપી હત્યા કરાવી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. પાંચ મહિના બાદ પતિની હત્યાથયાનો ખુલાસો થયો છે. એવી પણ માહિતી મળી છે કે આરોપી મહિલાને તેના જેઠ સાથે આડા સંબંધ હતા. આ કેસમાં પોલીસે આરોપી પત્ની, જેઠ (મૃતકના મોટાભાઈ) અને ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ લોકોની અટકાયત કરી લીધી છે. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજીવ પચારે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતનો ખુલસો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે પત્નીએ પતિની હત્યા કરીને તેને કોરોનાથી મોતમાં ખપાવી દીધું હતું. જે બાદમાં તમામ ઉત્તરક્રીય પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ પતિના નામે રહેલી સંપત્તિ મેળવવા માટે પત્નીએ એક એવી ભૂલ કરી કે તેનો ભાંડો ફૂટી ગયો હતો.

હકીકતમાં પાંચ મહિના પહેલા પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળી હતી. આ સમગ્ર મામલાનો ભાંડાફોડ પણ કંઈક ખાસ રીતે થયો હતો. પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે અમુક લોકો મોતનું બોગસ પ્રમાણપત્ર બનાવવા માટે સરકારી ઓફિસોના આંટાફેરા કરી રહ્યા છે. જે બાદમાં તેમના પર નજર રાખવામાં આવી હતી. આ કડીમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી હતી. જે બાદમાં આ બંને વ્યક્તિઓએ અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યાને અંજામ આપ્યાનો સ્વીકાર કર્યો હતો. હકીકતમાં પાંચ મહિના પહેલા પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળી હતી. આ સમગ્ર મામલાનો ભાંડાફોડ પણ કંઈક ખાસ રીતે થયો હતો. પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે અમુક લોકો મોતનું બોગસ પ્રમાણપત્ર બનાવવા માટે સરકારી ઓફિસોના આંટાફેરા કરી રહ્યા છે. જે બાદમાં તેમના પર નજર રાખવામાં આવી હતી. આ કડીમાં પોલીસે બે વ્યક્તિની અટકાયત કરી હતી. જે બાદમાં આ બંને વ્યક્તિઓએ અન્ય ત્રણ લોકો સાથે મળીને હત્યાને અંજામ આપ્યાનો સ્વીકાર કર્યો હતો.

હકીકતમાં પાંચ મહિના પહેલા પોલીસને એક અજાણી વ્યક્તિની લાશ મળી હતી. આ સમગ્ર મામલાનો ભાંડાફોડ પણ કંઈક ખાસ રીતે થયો હતો. પોલીસને તેના બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે અમુક લોકો મોતનું બોગસ પ્રમાણપત્ર બનાવવા માટે સરકારી ઓફિસોના આંટાફેરા કરી રહ્યા છે. જે બાદમાં તેમના પર નજર રાખવામાં આવી હતી.