ગાંધીનગર-

રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું. આરોગ્ય કલ્યાણ યોજનાઓ માટે 11323 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી પરિવાર કલ્યાણ માટે 1349 કરોડની જોગવાઈલ કરવામાં આવી હતી.

પોલીસ પેટ્રોલિંગ વ્યવસ્થા સુધારવા આધુનિક પ્રકારના 876 વાહનો ખરીદવામાં આવશે. મહેસૂલ વિભાગ માટે 4548 કરોડની જોગવાઈ રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે બાગાયતી યોજનાઓ માટે શહેરોમાં નવા મકાનો માટે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે 1500 કરોડ બંદરો અને વાહન વ્યવહાર માટે 1498 કરોડની ફાળવણી