ભાજપ સંગઠનનું માળખું જાહેર: 39 શહેર-જિલ્લાનાં પ્રમુખોની યાદી જાહેર કરી
09, નવેમ્બર 2020

ગાંધીનગર-

ભાજપે  સંગઠનનું માળખું જાહેર કર્યું છે. 39 શહેર-જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરી છે. જેમાં શહેર-જિલ્લા પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે. તો કયાંક અનેક જગ્યાએ પ્રમુખો બદલાયા છે.


જોકે રાજકોટ શહેરમાં કમલેશ મિરાણી રિપીટ, સુરત શહેરમાં નિરંજન ઝાંઝમેરા, અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઈ, જામનગર શહેરમાં વિમલ કગથરા, રાજકોટ જિલ્લામાં મનસુખ ખાચરીયા, ભાવનગર શહેરમાં રાજીવ પંડ્યા, વડોદરા શહેરમાં ડૉ.વિજય શાહની વરણી કરવામાં આવી છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution