દિલ્હી-

અપ્પાજી 67 વર્ષના હતા અને તેમનું મોત નિપજ્યું હતું. તેઓ કોરોના સંક્રમિત હતા. છાતીમાં દુખાવો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કર્ણાટક જનતા દળ સેક્યુલર જેટી નેતા અને શીવામોગ્ગા જિલ્લાના ભદ્રાવતી વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અપ્પાજી ગોડાનું નિધન થયું છે.