અમદાવાદ-
રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 21.62 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
અંમદાવાદ જીલ્લામાં સરેરાશ 30 ટકા મતદાન નોંધાયું હતું.
અમદાવાદની ધોળકા નગરપાલિકામાં 16 ટકા મતદાન નોંધાયું હતું
વિરમગામ નગરપાલિકામાં 15 ટકા
બારેજા નગરપાલિકામાં 15 ટકા
અમરેલી નગરપાલિકામાં 16 ટકા
અમરેલીની દામનગરપાલિકામાં 16 ટકા
અમરેલીની બગસરા નગરપાલિકામાં 16 ટકા
અમરેલીની સાવરકુંડલા નગરપાલિકામાં 16 ટકા
અમરેલીની બાબરા નગરપાલિકામાં 15 ટકા
આણંદ નગરપાલિકામાં 16 ટકા
પેટલાદ નગરપાલિકામાં 15 ટકા
ઉમરેઠ નગરપાલિકામાં 16 ટકા
ખંભાત નગરપાલિકામાં 16 ટકા
બોરસદ નગરપાલિકામાં 16 ટકા
સોજીત્રા નગરપાલિકામાં 16 ટકા
પાલનપુર નગરપાલિકામાં 16 ટકા
ભાભર નગરપાલિકામાં 15 ટકા
ડીસા નગરપાલિકામાં 16 ટકા
આમોદ નગરપાલિકામાં 16 ટકા
જંબુસર નગરપાલિકામાં 15 ટકા
અંકલેશ્વર નગરપાલિકામાં 16 ટકા
ભાવનગરની મહુવા નગરપાલિકામાં 16 ટકા
પાલીતાણા નગરપાલિકામાં 17 ટકા
વલ્લભીપુર નગરપાલિકામાં 16 ટકા
દાહોદ નગરપાલિકામાં 16 ટકા
દહેગામ નગરપાલિકામાં 16 ટકા
ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં 17 ટકા
દ્વારકાની જામરાવલ નગરપાલિકામાં 17 ટકા
જૂનાગઢની કેશોદ નગરાપાલિકામાં 16 ટકા
કચ્છની ગાંધીધામ નગરપાલિકામાં 17 ટકા મતદાન નોંધાયું હતું.
Loading ...