કાંકરિયાને લોકો માટે ખુલ્લું મુકાયું
18, જુન 2021

અમદાવાદ શહેરના કાંકરિયા લેક ફ્રન્ટને કોરોનાના કારણે બંધ રાખવામાં આવ્યું હતું. હવે સરકાર દ્વારા કાંકરિયાને લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution