આ જિલ્લામાં બની દૂષ્કર્મની ઘટના, મંદિરના પાર્ષદે સગીર વયની બાળકી પર ગુજાર્યું દુષ્કર્મ
06, સપ્ટેમ્બર 2021

ખેડા-

છેલ્લા 30 વર્ષથી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રહે છે. આ આરોપી પાર્ષદનો પરિચય મૂળ એમપીનો રહેવાસી છે. સ્વામિનારાયણ સત્સંગી સાથે થયો હતો. અવાર -નવાર પરિવાર સાથે મંદિરમાં જતા આવતા હતા. પરિવાર મંદિરમાં ગયો તે વખતે સોહમ ભગતની નજર પરિવારની બાળા પર પડી હતી. તેમણે બાળકીને ચાલ તને તળાવ પર ફરવા લઈ જવું કહી લઇ ગયો હતો. બાદમાં બાળકી પર દષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીને પરિવારજન દ્વારા આ બાબતે પૂછપરછ કરતા બાળકીએ તમામ હકીકત જણાવી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે પોલિસે હાથ કાર્યવાહી હાથ ધરી હતી. તેની ધરપકડ કરવામાં આવી છે. ખેડા જિલ્લામા બની દૂષ્કર્મની મંદિરના 47 વર્ષીય પાર્ષદ દ્વારા સગીર વયની બાળકીને ફરવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચરાતા ચકચાર મચી હતી. પોલીસ દ્વારા આરોપી પાર્ષદને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution