16, માર્ચ 2021
1188 |
મોરબી-
નગરપાલિકાની સાધારણ સભામાં પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ છે. જેની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. પ્રથમ અઢી વર્ષની મુદ્દત માટે આ બંનેની વરણી કરવામાં આવી છે.