વલસાડની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની ઉમેદવારી નોંધાવી
14, ફેબ્રુઆરી 2021

વલસાડ, વલસાડ જિલ્લા માં જિલ્લા પંચાયત ની વાંકલ બેઠક પર ધીરુભાઈ ઞુલાબભાઈ., જિલ્લા પંચાયત ની કરચોન્ડ બેઠક પર જ્યેન્દ્ર ભાઈ લક્ષમણ ભાઈ ગાવીત અને નનાપોન્ધા જિલ્લા પંચાયત ની બેઠક પર રાજેશ લક્ષ્મણ ભાઈ રાઉતે ઉમેદવારી નોંધાવી છે. દિલિપ ભાઈ મંઞુભાઈ પટેલ.વલસાડ તાલુકા પંચાયત ની વાંકલ બેઠક પર,નિકુંજ પટેલ વલસાડ તાલુકા.પંચાયત ની વેલવાચ બેઠક પર, હર્ષદ ઉકાભાઈ પટેલ વલસાડ.તા.પં. ની ઓઝર બેઠક પર, હાર્દિક ભાઈ સંજયભાઈ મિસ્ત્રી. વલસાડ તાલુકા પંચાયત ના કોસંબા બેઠક પર, છાયાબેન સુરેશભાઈ પટેલ..ધરમપુર.તાલુકા પંચાયત ના બામટી બેઠક પરદિવ્યેશ ઝવેર પટેલ. ધરમપુર તાલુકા પંચાયત ની નાની ઢોલ ડુંગરી બેઠક પર, કપરાડા તાલુકા પંચાયત-૩-ની અરણાઈ બેઠક પર દિવ્યેશ અરવિંદ ભાઈ પટેલ, કપરાડા તાલુકા પંચાયત ૧૯- નાદગામ બેઠક પર ધવલિયા ભાઈ રામા ભાઈ ભોયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution