વડોદરા-

રાજકોટ, જામનગર અને ભાવનગર બાદ ભાજપ દ્વારા વડોદરાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવી છે.



વડોદરામાં પણ ભાજપે પોતાનાં ટ્રેન્ડ અનુસાર અનેક નવા ચહેરાઓને તક આપી હતી. આ ઉપરાંત મહિલાઓને પણ તક આપવામાં આવી છે. વડોદરામાં તમામ 19 વોર્ડના 76 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે.