બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.