વરસાદ ક્યારે આવશે, સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન કેમ વધ્યું?

વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતોનું ટૅન્શન વધ્યું, સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીના વાવેતર ઉપર ખતરો

હાલ રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા હવે ચોમાસું પાછું ખેંચાયું છે, રાજ્યમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. ગુજરાતમાં થતી ખેતી મોટા ભાગે વરસાદ આધારીત હોય છે જગતના તાતે ખેડૂતા પાક માટે વરસાદ પર આધારે રાખવો પડતો હોય છે કેમ કે રાજ્યમા પૂરતા પ્રમાણમાં સિંચાઈની સગવળો જોઈએ એટલી સારી મળતી નથી ત્યારે ખેડૂતો વરસાદી સિંઝનમાં વાવણી કરતા હોય છે પરતું હવે ચોમાસું પાછું ધકેલાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

Gujarat farmers' tension rises as rains withdraw, threat threatens cotton-groundnut cultivation in Saurashtra

#Saurashtra #farmer #rain #Gujarat

For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/

Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta

Follow us on Twitter: https://twitter.com/TheLoksatta

Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta

Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: theloksatta@gmail.com