દ્વારકા મંદિર પર વીજળી પડી, ધ્વજાજીમાં સમાઈ ગઈ!! વીડિયો વાયરલ

દ્વારકા મંદિર પર વીજળી પડી, ધ્વજાજીમાં સમાઈ ગઈ!! વીડિયો વાયરલ

દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી પડી, કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના માથે ઝીલ્યો હોય તેવા દ્રશ્યો, જુઓ વીડિયો | રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી. જેમાં ધ્વજા ખંડિત થઈ છે. કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. દ્વારકાધીશ મંદિર શિખર ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો છે. |

Lightning Strikes The Flag Of Jagatmandir In Dwarka | Kutchh Saurashtra Visuals Of Lightning Strike |

#lighting #strike #temple #jagatmandir #saurashtra

કચ્છ-સૌરાષ્ટ્ર વીડિયો
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution