નિવૃત્ત શિક્ષકે ૫ વિઘામાં ઊભું કર્યું વન! હવે અહીં આવે છે ૨૦૦ મોર!

શંખેશ્વર હાઇસ્કૂલમાંથી નિવૃત્ત થઇ શિક્ષકે 5 વીઘા જમીનમાં ઊભું કર્યું જંગલ, 200થી વધુ મોર સહિતનાં પક્ષીઓનો આશિયાનો બન્યું

શંખેશ્વર હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થયેલા પર્યાવરણ પ્રેમી શિક્ષક દિનેશભાઇ ઠાકરે નિવૃત્તિ સમયે મળેલી રકમમાંથી બહુચરાજી નજીક ધનોરા ગામમાં 5 વીઘા જમીનમાં નિસર્ગ નિકેતન નામે મિનિ જંગલ ઊભું કર્યું છે. જેમાં ઘટાટોપ વૃક્ષો વચ્ચે 200થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોર સહિત વિવિધ જાતનાં પક્ષીઓએ પોતાનો આશિયાનો બનાવ્યો છે.બહુચરાજીથી શંખેશ્વર જતા રોડ પર ધનોરાની સીમમાં નિવૃત્ત શિક્ષક દિનેશભાઇ ઠાકર દંપતી દ્વારા ઊભા કરાયેલા પક્ષીતીર્થમાં મોર સહિતના પક્ષીઓનો મધુર કલરવ પર્યાવરણ પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે.

Teacher Retires From Shankheshwar High School

#teacher #TeacherRetires # ShankheshwarHighSchool #dineshbhaithakre #breakingnews #Breaking #latestnews #currentnews #news #latestnews #LatestUpdate #NewsUpdate #breakingnews #headlines #todaysnews #updatenews #newstoday #newsoftheday #latestnews #dailynews #breakingnews #sportsnews #politics #businessnews #loksattajansatta

For instant update Follow us on Facebook: https://www.facebook.com/LoksattaJansatta/

Visit our YouTube Channel: http://bit.ly/TheLoksatta

Follow us on Twitter: https://twitter.com/TheLoksatta

Follow us on LinkedIn: https://www.linkedin.com/company/theloksatta

Visit our Website: www.theloksatta.com

For advertisements e-mail us at: theloksatta@gmail.com