ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ૩૦મી સુધી લોકડાઉનઃ એક અઠવાડીયાનું લેવલ-ર લોકડાઉન

ઓકલેન્ડ-

ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકીન્ડાએ જાહેરાત કરતા જણાવેલ કે, સમગ્ર દેશમાં લેવલ-રના લોકડાઉનમાં રહેશે. જયારે ઓકલેન્ડમાં ૩૦ ઓગષ્ટ રવિવાર સુધી લાઇટ લોકડાઉનમાં લેવલ-રમાં આવવામાં મદદ મળશે. જયારે ૩૧મીથી સમગ્ર ન્યુઝીલેન્ડમાં લેવલ-રનું લોકડાઉન લાગુ કરી દેવાશે.

આ દરમિયાન ઓકલેન્ડમાં મેળાવડામાં ૧૦ લોકો સુધીની જ છુટ અપાઇ છે. જયારે અંતિમક્રિયા માટે ૫૦ લોકોને પરવાનગી લેવલ-ર લોકડાઉનમાં રહેશે. આ લોકડાઉન એક અઠવાડીયા સુધી રહેશે અને ૬ સપ્ટેમ્બરના રોજ કેબીનેટ સ્થિતિની સમીક્ષા કરશે. ઉપરાંત પબ્લીક ટ્રાન્સપોર્ટમાં લેવલ-ર અને તેથી ઉપરના લોકડાઉનમાં માસ્ક અનિવાર્ય કરાયુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution