મનીલા-

આજે વહેલી સવારે 5.33 વાગ્યે મનીલામાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર આજે મંગળવારે વહેલી સવારે 5.33 વાગ્યે 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એજન્સીના જણાવ્યા મુજબ ભુકંપનું કેન્દ્ર બિંદુ ફીલીપાઈન્સના મનીલામાં 451 કિલોમીટર દક્ષિણ-પુર્વ હતું. ભૂકંપ સપાટીથી 10 કિલોમીટરની ઉંડાઈ પરથી આવેલો ભૂકંપથી હજુ સુધી જાનહાનીના કોઈ ખબર નથી.