શિનોર નગરમાં ભવ્ય ઉજવણી મહાશિવરાત્રિ પર્વએ શોભાયાત્રા નીકળી
13, માર્ચ 2021

શિનોર

શિનોર નગરમાં મહાશિવરાત્રીના પર્વની ભવ્ય ઉજવણી થઈ છે શિવરાત્રીના આગલા દિવસે માલસર થી મંગળનાથ દાદાના હું ખોટો તથા છત્ર અને પાદુકા બળદગાડામાં લાવી હ્વેં શેરીમાં બાલચંદ્ર ભાઈ ભટ્ટ અને નિવાસે દાદાનો પધરામણી થઈ હતી વટ શેરીમાં એકત્ર થયેલા ભૂદેવ અને શિવભક્તોએ શિવ આરાધના કરી હતી જ્યારે માલસર મંગળનાથ મંદિરમાં મહાશિવરાત્રી નિમિત્તે મંગળના દાદાને ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી જેમાં દૂધ અભિષેક જલા વિશે બીલીપત્ર અભિષેક બિલા અભિષેક અને ૧૦ઃ૩૦ કિલોના ગીરા કમળ મંગળનાથ દાદાને ચડાવવામાં આવ્યા હતા જ્યારે સિનોર બ્રાહ્મણની વાડીમાં મહાશિવરાત્રી નિમિત્તે ફલાહાર નો પ્રોગ્રામ થયો હતો જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ફલા હાલ નો પ્રસાદ લીધો હતો.

ધરતી સાંજે પટ શેરીએથી શિવનાં બે સ્વરૂપ મંગળનાથ મહાદેવ અને રુદ્રનાથ મહાદેવ ની નગર યાત્રાનો પ્રારંભ થયો હતો મહાદેવ ની જય ઘોષ બોલાવતા શિવ ના પેરુ મોટાભાઈ ભંડાર ને મળવા રાણાવાસમાં એક ભક્તને ત્યાં એકત્ર થયા હતા ત્યાં મહાઆરતી બાગ શિવજી ની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી હતી અને માણસ કે ૪ઃ૦૦ મસાલ સાથે શિવભક્તો મંગળનાથ દાદાને પાદુકા અને છત્રાલ લઈને માલસર મુકામે જઈને મહાશિવરાત્રીના સમાપન ની આરતી યોજાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution