અફઘાનિસ્તાન: પૂરના કારણોસર મ્રુતકઆંક વધીને 151એ પહોંચ્યો
29, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

અફઘાનિસ્તાનમાં પૂરના કારણોસર મ્રુતકઆંકમાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે જે આજે 151 એ પહોંચી ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે આ પ્રકોપમાં પ્રભાવિત વિસ્તારમાં બચાવની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ પૂરના કારણોસર 1500 થી વધારે ઘર સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયા હોવાનું માલુમ પડી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution