પાદરા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલ્યું -પંજાને પછડાટ આપી
03, માર્ચ 2021

પાદરા

પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં ફરી વખત ભાજપાનો ભગવો લહેરાયો છેનગરપાલિકા પાદરાની સાત વોર્ડની ૨૮ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાંભાજપા ૨૦ બેઠકો જીતી લઈ ભગવો ફરકાવી દીધો છે છેલ્લા ૨૦ વર્ષથીપાદરા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને તેના પર ભાજપે કબજાે જાળવી રાખ્યો છે પાદરા નગરપાલિકામાં માજી ધારાસભ્ય દિનુમામા તેમ જભાજપા આગેવાન કાલિદાસ ગાંધી ચાણક્ય સાબિત થયા હતા પાદરાનગરપાલિકામાં કોંગ્રેસે સુરતની જેમ ખાતું પણ ખોલાવી શકી નથી સુપડાસાફ થઈ ગયા છે નેતાગીરીના અસ્તિત્વ સામે સવાલો સર્જાયા હતા જાેકેપાદરા નગરપાલિકામાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીએ પાદરાના રાજકારણમાંસત્તાવાર રીતે એન્ટ્રી કરી છે પ્રથમ વખત ચુંટણી લડી ૨૮ બેઠકોમાંથી ચારબેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા જેમાં ૧૩ બેઠકો પરના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાં ૫ બેઠકો પરના વિજય થયા હતા જ્યારે અપક્ષમાંથીત્રણ ઉમેદવારો ચૂંટાયેલા જાહેર થયા છે ભાજપાએ ગત ૨૦૧૫માં ૨૩બેઠકોમેળવી હતી ૨૦૨૧માં ૨૦ બેઠકો મેળવી છે ત્રણ બેઠકો નુકસાન થવા પામ્યું છેપાદરા નગરપાલિકામાં ભાજપાના વિજયના કોંગ્રેસના પરાજય નો નવો રેકોર્ડનોંધાયો હતો પાદરા નગરપાલિકાની ચૂંટણીમાં બાદ આજે પાદરાની હાઈસ્કૂલમાં ૯ઃ૦૦ શરૂ થવાપામી હતી ત્યારે ઉમેદવારોના સમર્થકો ના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અનેઉત્તેજનાભર્યા માહોલ સર્જાયો હતો જેમાં પ્રથમ વોર્ડ નંબર ૧ ની મતગણતરી નુંકામ ચૂંટણી અધિકારી રાજેશકુમાર તેમજ પાદરા મામલતદાર રિદ્ધિબેનરાજગુરુ અધ્યક્ષ સ્થાને ચૂંટણીના મતદાનની ગણતરી ઉમેદવારી ટેકેદારોસમર્થકો એજન્ટોની હાજરીમાં શરૂ થવા પામી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution