BSF જવાનોએ જમ્મુ- કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું.
20, જુન 2020

ભારતની એક સીમાએ ચીન તો બીજી સીમાએ પાકિસ્તાન, આજે સવારે BSFના જવાનો ને કાશ્મીરના કઠુઆમાં પ્રેટ્રોલિગં દરમ્યાન પાકિસ્તાની ડ્રોનને જમીન દોસ્ત કર્યુ હતુ.આ ડ્રોન ભારતીય સીમાની ૨૫૦ મીટર અંદર આવી ગયુ હતુ આ પાકિસ્તાની ડ્રોનમાં હથિયારો પણ હતા.BSFએ હથિયારોને કબ્જામા લઇને તપાસ હાથ ધરી છે.માનવામાં આવી રહ્યુ છે પાકિસ્તાન આ હિથિયાર ભારતીય સીમાની અંદર ફેકવામાંગતુ હતુ. 

BSF દ્વારા કબ્જામાં કરાયેલા હથીયારો આ મુજબ છે

૧. હેક્સા કોપ્ટર: કદ: ૮ ફુટ × ૬ ફીટ. બેટરીઓ: 0૪ (૨૨000 MHH)

રેડિયો સિગ્નલ રીસીવર: 01

૨. ૭ ગ્રેનેડ (M -૬૭)

૩. ૧ M ૪ US નિર્મિત કાર્બિન મશીન

૪. ૨ સામયિકો

૫. કાર્ટ્રેજના ૫.૫૬ રાઉન્ડ

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution