ભારતીય યોગની વિશ્વમાં સહર્ષ સ્વીક્રૃતિ સાથે યોગદિનની ઉજવણી
22, જુન 2020

વિશ્વયોગ દિવસની નાના મોટા તમામ દેશોમાં ઉજવણી કરાઈ હતી. આ દિવસે ભારતીય સેનાના જવાનો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, દિલ્હીના મુખ્યમંત્રી અને આપના નેતા કેજરીવાલ સહિતના રાજકીય, ફિલ્મી હસ્તીઓ અને દેશના નાગરિકો જાડાયા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution