કામનાથ મહાદેવ મંદિર ઘાટ પર મહાઆરતી પરંપરાનો પ્રારંભ
28, જાન્યુઆરી 2021

આજે પોષી પૂનમે કામનાથ મંદિરના ઘાટ પર મહાઆરતી પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાધુ-સંતો, મહંતો, નેતાઓ, દાતાઓ અને સ્વયંસેવકો મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. દર પૂનમે હવેથી મહાઆરતી કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution