મોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવી
17, મે 2022

રાજકોટ, રાજકોટના પડધરી તાલુકાના મોવિયા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા પીજીવીસીએલના ૩ ઇજનેર પર ભાજપના નેતા સહિત ૪૦ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો.આ મુદ્દે પડધરી પોલીસમાં ઈજાગ્રસ્ત ઇજનેર ભાર્ગવ પુરોહિતે ભાજપના નેતા ધીરુ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા અને રમેશ તળપદા સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો નોંધાવ્યો છે. જેથી ભાજપના નેતા ધીરુ તળપદાએ કોર્ટમાં જમીનની અરજી પણ કરી હતી જે કોર્ટે ફગાવી દેતા આરોપીઓના જામીન નામંજૂર થયા છે. આ ઉપરાંત કોર્ટમાં ભાજપ નેતાના ઘરમાં રૂ.૮ લાખની વીજચોરી ઝડપાઈ હોવાની વાત પણ રજૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કેમોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવી

દ્વારા આજે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી સર્કલ હેઠળ ડિવિઝનમાં વહેલી સવારથી વીજ ચોરી ઝડપી લેવા માટે અલગ અલગ ૯૬ ટીમો ઉતારી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે ૮ વાગ્યાથી જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝનમાં ઁય્ફઝ્રન્ દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી ઁય્ફઝ્રન્ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી ઁય્ફઝ્રન્ને થતી નુકસાની અટકાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને વીજચોરી અંગે માહિતી આપવા ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં  સતત એક મહિનાથી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજ રોજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ , ભાવનગર અને મોરબી ડિવિઝન ખાતે કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ ૯૬ ટીમો દ્વારા આજે સવારે ૮ વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં ૩૫ ટીમ, ભાવનગરમાં ૩૫ ટીમ અને જૂનાગઢ સર્કલમાં ૨૬ ટીમ દ્વારા ૮ જેટલા સબ ડિવિઝન આવરી લેવામાં આવ્યા છે.આ અગાઉ મોવિયામાં પીજીવીસીએલના ઇજનેર પર હુમલો કરનાર ભાજપ નેતા સહિતની જામીન અરજી કોર્ટે ફગાવી દ્વારા વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં મોબાઈલ નં. ૯૯૨૫૨૧૪૦૨૨ પર જાણ કરી શકાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution