દયાભાભી ઉર્ફે દિશા વાકાની સિરિયલમાં ફરીથી જોવા મળશે
14, જુન 2020

લોકોના અતિપ્રિય શો એવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર છે. આ શોમાં ફરીથી નવા એપિસોડ જોવા મળશે તે વાત તો છે જ પરંતુ નવા એપિસોડમાં હવે દિશા વાકાણી એટલે દયા પણ જોવા મળશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો એટલો લોકપ્રિય છે કે તેના રિપીટ એપિસોડ પણ લોકો જોવાનું ચુકતા નથી. આમ તો આ શોના દરેક પાત્ર ખાસ છે પણ વિશેષ મહત્વ દયા બેનનું છે. હવે આ દયા બેન ફરીથી એકવાર જોવા મળશે. ટેલીવૂડની ગલીઓમાં ચાલતી ગપશપ અનુસાર દિશા વાકાણી હવે શોમાં પરત ફરવાની છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution