07, જુલાઈ 2022
594 |
શહેરની સયાજી હોસ્પિટલમાં લાખો-કરોડો રૂપિયાના સારવારના સાધન-સુવિધાની ઉપલબ્ધિ હોવા છતાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તેનો લાભ મળતો નથી,તેમજ સયાજી હોસ્પીટલમાં મેનપાવરનો કોન્ટ્રાક્ટ હોવા છંતા કર્મચારી કાયમ માટે ની અછત જાેવા મળી રહી છે જેની સીધી અસર ગરીબ અને મધ્ય વર્ગના દર્દીઓ પર પડી રહી છે તેની ચાડી ખાતો અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ ઉપરોક્ત તસવીરમાં દૃશ્યમાન થાય છે.