ડભોઇ સર્મન પાર્ક સોસાયટીની સમસ્યાઓના ઉકેલની ખાત્રી
18, ફેબ્રુઆરી 2021

ડભોઇ

ડભોઇ નગરપાલિકા ની ૨૮ મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે ત્યારે વોર્ડ નં ૧ ના સોસાયટી વિસ્તારમાં આવેલ એક સોસાયટી માં થોડા દિવસ પૂર્વે રાજકીય પક્ષોના ઉમેદવારો એ પ્રવેશ કરવો નહીં તેવા સોસાયટી માં બેનર લગાવવામાં આવ્યું હતું. સોસાયટી ના રહીશો ને નગરપાલિકા તરફથી પ્રાથમિક સુવિધાઓ મળતી ના હોય તેથી ચૂંટણી બહિષ્કાર ના સોસાયટી માં એન્ટર થતાં બોર્ડ લગાવવામાં આવ્યા હતાં. પરંતુ ગતરોજ સોસાયટી ના પ્રમુખ અને સોસાયટી ના રહીશ સભ્યો એકત્ર થઇ હાલમાં ઉમેદવારનો સરર્મન પાર્ક સોસાયટી ના પ્રમુખ અર્જુનભાઈ એ સંપર્ક કરી પોતાનાં સોસાયટી ના પ્રશ્નો વિષે ચર્ચા વિમર્શ કરતાં ચારેય ઉમ દ્વારા તેમના પડતર પ્રશ્નો નો યોગ્ય નિકાલ થશે અને તમારી સોસાયટી ના અધુરાં રહેલ કામો અમો પુરા કરીશું તેવી બાંહેધરી આપતાં આખરે સોસાયટી ના સભ્યો વતી પ્રમુખ એ આપેલ ચૂંટણી બહિષ્કાર નું ઉતારી લીધેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution