શેરબજારમાં આજે સતત બીજા દિવસે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા, જાણો અહી
10, ફેબ્રુઆરી 2021

મુંબઈ-

શેરબજારમાં આજે સતત બીજા દિવસે બંને પ્રમુખ ઈન્ડેક્સમાં નરમાશ દર્જ થઇ છે.આજના કારોબારમાં બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, મેટલ અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું જ્યારે ઑટો, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરોમાં મજબૂતી વધી છે. આજના કારોબારના અંતે ક્યા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર

ઘટ્યા : આઈશર મોટર્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેન્ક, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા અને ઓએનજીસી

વધ્યા : સિપ્લા, બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, એમએન્ડએમ અને ગેલ

મિડકેપ શેર

ઘટ્યા : ફ્યુચર રિટેલ, નિપ્પોન, એબી બોટ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ અને આઈડીબીઆઈ બેન્ક

વધ્યા : મૂથુટ ફાઈનાન્સ, વર્હ્લપૂલ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ફાઈનાન્શિયલ અને જેએસડબ્લ્યુ એનર્જી

સ્મૉલોકપ શેર

ઘટ્યા : ગુજરાત મિનરલ, વરરોક એન્જિનયર, કેઆરબીએલ, સંપ્દના સફૂર અને ગુજરાત અલકાલી

વધ્યા : મનાલી પેટ્રો, ટીટીકે પ્રેસ્ટીજ, પોલિપ્લેક્સ કૉર્પ, જિંદાલ પોલિ ફિલ્મ અને ઈરકોન

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution