ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર શટલ રિક્ષામાં આગ
25, ડિસેમ્બર 2021

ધ્રાગધ્રા-સુરેન્દ્‌નગર રોડ પર પથૃગઢ ગામ નજીક માલ સામાનની હેરફેર કરતા સટલ રીક્ષા આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમા ચાલતા સટલ રીક્ષા અચાનક આગ લાગતા રીક્ષા ચાલક પોતાનો જીવ બચાવી રીક્ષા રોડ પર જ મુકી દુર નાશી ગયો હતો જ્યારે થોડા સમયમા જ રીક્ષામા આગ વધુ વિકરાળ થતા રાહદારીઓ પણ પોતાના વાહનોને દુર થોભાવી દીધા હતા અને ટ્રાફીક જામ થયો હતો આ તરફ રીક્ષામા આગ લાગવાની ઘટનાને લઇને હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયા હતા.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution