30, એપ્રીલ 2021
ઇસ્લામાબાદ-
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ અને પાકિસ્તાન સ્વ.વડાપ્રધાન બેનઝી ભુટ્ટોના પુત્ર બિલાવલ ભૂટ્ટો ઝરદારીએ કહ્યું ચેતવણી આપતા કહ્યું છે કે પાકિસ્તાન ''લોટ''ના મહાસંકટ તરફ ધસમસી રહ્યો છે. કારણ કે પાકિસ્તાનમાં હવે માત્ર ૨૦ દિવસથી પણ ઓછો ચાલે તેટલો ઘઉંનો સ્ટોક વધ્યો છે? સરકાર તરફથી ૪૦૦ ટકા સબસીડી અપાતી હોવાના ગપગોળાને ફગાવી દેતા બિલાવલે કહેલ કે માત્ર ૨૮ ટકા સબસીડી અપાય રહેલ છે. બિલાવલ ભૂટ્ટો- ઝરદારીએ અફસોસ વ્યકત કરેલ કે ઘઉંનું વિપુલ ઉત્પાદન કરતો આ દેશ (પાકિસ્તાન) આજે ઘઉંની આયાત કરી રહ્યો છે.