ગાંધીનગર: 20 દિવસ બાદ પણ LRD જવાનો નો વિરોધ યથાવત, હવે સરકાર નહિ માને તો જળ ત્યાગની આપાઇ ચીમકી
25, જાન્યુઆરી 2021

ગાંધીનગર-

મહિલા આંદોલન બાદ રાજ્ય સરકારે એલઆરડીમાં મહિલાઓની સંખ્યા વધારી છે. તેને ધ્યાનમાં લઈને હવે પુરુષની સંખ્યામાં પણ વધારો થાય તે માટે છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ આંદોલનકારીઓ ગાંધીનગરમાં સતત આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સતત 22 માર્ચના દિવસે પણ વિધાનસભાની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે સરકાર નહીં માને તો જળ ત્યાગ કરવાની ચીમકી પણ આંદોલનકારીઓએ આપી છે. એલઆરડી જવાનું નામ પ્રદર્શનની જો વાત કરવામાં આવે તો જ છેલ્લા 22 દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે પણ 50 થી વધુ LRD જવાનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જ્યારે ઉમેદવારોની માંગણી એક જ હતી કે, રાજ્ય સરકાર પુરુષ ઉમેદવારોની સંખ્યામાં વધારો કરે અને જો નહીં કરે તો હવે જળ ત્યાગ કરવાની પણ ચીમકી આપી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી તેઓ અને ત્યાગ કરીને આંદોલન કરી રહ્યા હોવાનું પણ નિવેદન આંદોલનકારીઓએ આપ્યું હતું.મહિલા આંદોલન બાદ રાજ્ય સરકારે એલઆરડીમાં મહિલાઓની સંખ્યા વધારી છે. તેને ધ્યાનમાં લઈને હવે પુરુષની સંખ્યામાં પણ વધારો થાય તે માટે છેલ્લા અગિયાર મહિનાથી પુરુષ આંદોલનકારીઓ ગાંધીનગરમાં સતત આંદોલન અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે સતત 22 માર્ચના દિવસે પણ વિધાનસભાની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન વિરોધ કરવામાં આવ્યો હતો

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution